ધારાસભ્યશ્રીની કાર્યાલય અટલધારા ખાતે રક્ષાબંધન પર્વ ઉજવણી કરવામાં આવી.

ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક ધારાબેન ગોહિલ તથા નાની બાળાઓ દ્વારા આજરોજ રક્ષાબંધનના પર્વ નિમિત્તે ધારાસભ્યશ્રીના અટલધારા કાર્યાલય ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામા આવી.
બિપીન પાંધી

