Gujarat

ષષ્ટિપૂર્તિ વર્ષ સમારોહ ના અધ્યક્ષ વિજય દેસાઈ ના માર્ગદર્શનમાં

//ષષ્ટિપૂર્તિ વર્ષ સમારોહ ના અધ્યક્ષ વિજય દેસાઈ ના માર્ગદર્શનમાં //

//દરેક પ્રખડ માં હિન્દુ સંમેલન નું આયોજન//

//સંતો અને વિહિપ ના આગેવાનો ની ઉસ્થિતિ//

//કિરીટ ભાઈ મિસ્ત્રી, ઈતેશ મહેતા, અને રશ્મિન ત્રિવેદી વિહિપ મહત્વ સમજાવશે//

હિન્દુધર્મસંસ્કૃતિ-પરંપરાના રક્ષણ તથા સંવર્ધન માટે મુંબઈના સાંદિપની આશ્રમ ખાતે રાષ્ટ્રીય સાયંસેવક સંઘના દ્વિતીય સરસંઘથાલક પૂજ્ય ગુરુજીની પેરણાથી હિન્દુ, શીખ, જૈન વગેરે ભારતીય પરંપરાઓના પૂજય સંતો તથા પવથી કે. કા. શાસીજી જેવા વિદ્વાનોની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ. આજ દિન સુધીના કાર્યકાળમાં અનેક સફળ આંદોલન તથા જનજાગરણ થકી વિ.હિ.૫. દ્વારા થદ્ધા કેન્દ્રોની મુક્તિ. લવ-લેન્ડ જેહાદ વિરુધા કાયદા, ગૌરક્ષા માટે કાયદા, ધર્માંતરણ અટકાવવું-ઘરવાપસી, સામાજિક સમરસતા, વનવાસી કલ્યાણ. સેવા, બાલ સંસ્કાર જેવા અનેક કાર્યો સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. આજે ઘણ ૩૨ દેશોમાં 53 હજાર કરતાં વધુ સમિતિઓ અને ૭૦૦ જેટલા પૂર્ણકાલીન કાર્યકર્તાઓના માધ્યમથી ચાલતી વિ.હિ.પ પોતાના 60 વર્ષ પછી સમગ્ર હિન્દુ સમાજને માહિતગાર કરવાના હેતુ સાથે કેન્દ્રની યોજના મુજબ સમગ્ર દેશના દરેક પ્રકરણની અંદર હિન્દુ સંમેલન આયોજન કરવાનું નક્કી કરેલ છે અમરેલી જિલ્લાના ષષ્ટિપૂર્તિ સમારોહ અધ્યક્ષ અને વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ યુવા ઉદ્યોગપતિ વિજયભાઈ દેસાઈ ની આગેવાની માં અને જિલ્લા અધ્યક્ષ ઈતેશભાઈ મહેતા ના માર્ગદર્શન હેઠળ તારીખ 12 .9 2024 થી 17 .9. 2024 માં લીલીયા ,લાઠી, દામનગર ,બાબરા , ચિ તલ ,કુકાવાવ ,વડીયા, ધારી ,બગસરા ,ચલાળા વગેરે પ્રખંડમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વર્ષના સમારો પ્રસંગ સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે આ સંમેલનમાં જિલ્લાના સંતો હિન્દુ આગેવાનો વગેરે ઉપસ્થિત માં યોજવામાં આવશે
સમગ્ર જિલ્લામાં સંમેલન અને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ ના જિલ્લા ઉપાધ્યક્ષ રશ્મિનભાઈ ત્રિવેદી ડો. પંકજભાઈ ત્રિવેદી જિલ્લા સહમંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા વિપુલભાઈ દવે ,પ્રખંડ પ્રભારી યુવરાજસિંહ પલવાર જીગુશુભાઈ મહેતા અશોકભાઈ ભેસાણીયા શૈલેષભાઈ પોપટ ઈશ્વરભાઈ રાજ્યગુરુ વિદુરભાઈ ડાબસરા પ્રતાપસિંહજી રાઠોડ ,દિલીપસિંહજી પરમાર , પ્રખડ અધ્યક્ષ નિલેશભાઈ શેખલીયા, ચેતનભાઇ જમોડ, ઘનશ્યામભાઈ પરમાર, ગજેન્દ્રભાઈ શેખવા, રમેશભાઈ સોરઠીયા, સંજયભાઈ લાખાણી, મનીષભાઈ ,અશોકભાઈ બાબરીયા, શિવરાજભાઈ વાળા, યસરાજ. ધાધલ , દ સંજય ભાઈ પડયા વગેરે જહેમત ઉઠાવી રહિયા છે તેમ જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ રસિક ભાઈ વેગડ ની યાદી માં જણાવેલ છે

IMG-20240909-WA0066.jpg