Gujarat

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુરેન્દ્રનગર જીલ્લા દ્વારા વિવિધ સ્કૂલો માં સ્વામી વિવેકાનંદ ના જીવન પર વક્તવ્ય આપવામાં આવ્યું

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુરેન્દ્રનગર જીલ્લા દ્વારા વિવિધ સ્કૂલો માં સ્વામી વિવેકાનંદ ના જીવન પર વક્તવ્ય આપવામાં આવ્યું

આજરોજ ૧૧ સપ્ટેમ્બર દિગ્વિજય દિવસ ની ઉજવણી ના ભાગરૂપે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુરેન્દ્રનગર જીલ્લા દ્વારા વિવિધ તાલુકામાં વિદ્યાર્થીઓ ને સ્વામી વિવેકાનંદ એક યુગપુરુષ વિષય ઉપર વક્તવ્ય આપવામાં આવ્યુ. વિદ્યાર્થીઓ સારા વિચારો પ્રાપ્ત કરે તેમજ યુવાન અવસ્થા દેશ ના વિકાસ ની પ્રગતિ સહયોગ કરે તે માટે સ્વામી વિવેકાનંદ ના જીવન પ્રસંગોની વાત કરવામાં આવેલ.

IMG-20240911-WA0073-3.jpg IMG-20240911-WA0072-2.jpg IMG-20240911-WA0074-0.jpg IMG-20240911-WA0075-1.jpg