
ઢુંઢુંનિયા ગામમાં રંગેચંગે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું લોકો દ્વારા આજ સુધી કોઈ દિવસ આવી રીતે ઉજવણી ના થઇ ગામમાં આખો માહોલ ખુશી થી ઝૂમી ઉઠ્યો હતો ગણપતિ બાપા ના નારા સાથે આખા ગામમાં ખુશીનો માહૌલ જોવા મળ્યો હતો ગણપતિ બાપા ના વિસરજનમાં બીજા ગામોના શ્રદ્ધાળુઓ પણ પધારેલા હતા ગામના આગેવાન કમદભાઈ ઇન્દ્રસિગ ભાઈ પવાર ,પરતંભાઈ ઇન્દ્રસિંગભાઈ પવાર ને કાસીરામભાઈ રામુભાઇ પવાર જેઓ એ ગામની તકેદારી રાખવામાં આવી હતી ગામમાં શાંતિ બની રહે માટે પણ લોકો દવારા પ્રયાસો કરવામાં આવ્યા હતા સાત દિવસ ડીજે સાથે નાચગાન હર્ષ ઉલાસ થી ઉજ્જ્વની કરવામાં આવી હતી ગણપતિબાપા નું સ્પોનસર શિપ કરનાર ગામના લક્ષ્મણભાઈ રામાભાઈ પવાર અને કમળા બેન લક્ષ્મણભાઈ પવાર જેમના થકી આટલું મોટું અને સારું આયોજન થયું હતું

ગણપતિ બાપા નોઆટલો મોટો સરસ માહોલ બનાવવા બદલ ગામના વડા અને ગામના આયોજક શ્રી રાજેશભાઈ એલ પવાર,અનાજ ભાઈ એલ ભોવર ,મહેન્દ્રભાઈ આર પવાર વીનેશભાઈ એમ પવાર રમેશભાઈ એમ દેશમુખ સુનિલભાઈ આઇ પવાર હરેશભાઈ ભોયા, સાનતારામભાઈ,સુલે ભાઈ પવનભાઈ દ્વારા પ્રાયશો કરવામાં આવ્યા આજદિન સુધી આટલું મોટું અને સુગઢ આયોજન પહેલીવાર કરવામાં આવ્યું હતું એવું ગામ લોકો દ્વારા જાણવા મળ્યું ડીજે માસ્ટર કલમખેત ગામના પિંન્ટું ભાઈ અને તેમની ટીમ નો પણ ખૂબ સહકાર રહ્યો ને સાઈ રાજ ડીજે એમનો પણ ગામ વતી આભાર માન્યો છે ગામ લોકોએ ઢું ધુનિયા ગામમાં ડાંગ જિલ્લા માં જે ધુવાધાર ફસ્ટ નંબર પર ચાલનાર ડીજે સાઉન્ડ બને ટીમો ને ઢુંઢુંનિયા ગામમાં લાવવામાં આવ્યા હતું બને ટીમો ડીજે સાઉન્ડ પૂરા ઉલાસ્થી વગાડ્યા ગ્રામ જણો ને આગેવાન તમામે તેમનો આભાર માન્યો હતો આ એક ઐતિહાસિક પલ રહયો આટલા વર્ષોમાં આ વખતે ખુબજ હર્ષ અને ઉલાસ સાથે લોકો દ્વારા ઉજવવામાં આવી છે સાથે પહેલી વખત આટલા ઉલાસ ભર્યો માહોલ જોવા મળ્યો હતો લોકો નાચતા કૂદતાં નજરે પડયા લોકોનો આટલો બધો હર્ષ સાથે ગણપતિબાપા વિસર્જન યાત્રા કરવામાં આવી કે લોકોને આટલા ઉત્સાહ સાથે પહેલી વખત જોવા મળ્યા લક્ષ્મણભાઈ ને એમની પત્ની કમળા બેનનું કેહવુ છે કે ગામમાં શાંતિ ને ભાઈ ચારા બની રહે એવું વાતાવરણ સર્જાયું છે રિપોર્ટર રાજેશભાઈ એલ પવાર


