ભૈવાહ! શ્રીમતી એસ.એચ.ગજેરા સ્કૂલના વિદ્યાર્થીઓ S.G..F.I જુડો સ્પર્ધામાં 31ગોલ્ડ, 14સિલ્વર અને 1બ્રોંઝ મેડલ પ્રાપ્ત કરી જુડોની રમતમાં દબદબો
તાજેતરમાં હાલ માં અખિલ ભારતીય શાળાકીય રમોત્સવ રમાઈ રહ્યો છે જે અંતર્ગત જિલ્લા લેવલની જુડો સ્પર્ધા નું આયોજન તારીખ 06-09-2024ના રોજ અમરેલી મુકામે કરવામાં આવ્યું હતું જેમાં સમગ્રજિલ્લામાંથીU-14.U-17.U-19 કેટેગરીના ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. જેમાં સ્પર્ધકોએ પોતાની તાકાત અજમાવી હતી. આ સ્પર્ધામાં બહેનોમાં રશપ્રદ ટક્કરો જોવા મળી હતી, જેમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ,શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્કૂલ, જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલ અને જ્ઞાન શક્તિ રે. સ્કૂલ ઓફ એક્સેલન્સના ખેલાડીઓ U-14 બહેનોમાં ચેમ્પિયન કાનાણી ત્રિશા, પેથાણી કાવ્યા. ગોસ્વામી ક્રેયા, ગઢિયા તમ્મના, રાઠોડ યસ્વિ, રામાણી ધ્રુવી,ડાભી યશ.ભટ્ટી દિયા, વકાતર ખુશાલી. U-14 ભાઈઓમાં ચેમ્પિયન નાકિયા ઈશ્વર, વાલા નુમરાજ, બરવાંડિયા ફેનીલ, પટેલ મન, જાપડિયા અજીત, ઢાકેચા ભવ્ય, U-17 બહેનોઓમાં ચેમ્પિયન પંડયા રુદ્રિકા, જતાપરા જાનવી, લુણાગરિયા શ્રેયા, વાઢેર આસ્થા. ચાવડા ત્રિશા. સાવલીયા સારથી, રાજભર કુસુમ, U-17 ભાઈઓમાં ચેમ્પિયન મેણીયા કલ્પેશ કલસરીયા અંકિત, સાવલીયા શ્યામ, મકવાણા કુલદિપ, પટેલ હિલ, રૈયાણી ધવલ, રાઠોડ ભાવેશ, કુવાડિયા મિતેશ. U- 19 બહેનોમાં ચેમ્પિયન ધાંધલા વિધી ચૌહાણ પૂજા, દવે વિશ્વ, બાકું મનસ્વી, હરિપરા વૃંદા, ઠુંમ્મર અનેરી, વંશ જીજ્ઞા, ઢોલરિયા હાર્દિક, U-19 ભાઈઓમાં ચેમ્પિયન મકવાણા હાર્દિક, નંદવાણા રવિરાજ, મુલિયા તુષાર, જેઠવા સુખદેવ, પટણી અરમાન, મકવાણા આરરદીપ, રાદડીયા પલ, કથિરીયા જસ્મીન, પરમાર કરણ મેડલ પ્રાપ્તકરી અમરેલી જિલ્લા અને શાળાનું ગૌરવ વધાર્યું હતું.આ ખેલાડીઓને કોચ ધ્રુવરાજસિંહ દ્વારા ટેનિગ આપવામાં આવી રહી છે. તેમજ વિજેતા થયેલા સ્પર્ધકો હવે રાજ્ય કક્ષાએ ભાગ લેશે.આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા મંત્રી મનસુખભાઈ ધાનાણી,મંત્રી ચતુરભાઈ ખૂંટ, કેમ્પસ
ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ અભિનંદન પાઠવ્યા હતા.
*રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*




