Gujarat

વડાપ્રધાનના જન્મદિવસ પ્રસંગે ગુજરાત યોગ બોર્ડ પાટણ દ્વારા ગાયત્રી મંદિર ખાતે પંચકૂંડી યજ્ઞ કરાયો.

વડાપ્રધાનના જન્મદિવસ પ્રસંગે ગુજરાત યોગ બોર્ડ પાટણ દ્વારા ગાયત્રી મંદિર ખાતે પંચકૂંડી યજ્ઞ કરાયો.

ગુજરાત યોગ બોડૅ પાટણ દ્વારા ગુજરાત ના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંગળવારે જન્મ દિવસ પ્રસંગે પાટણ ગાયત્રી શક્તિ પીઠ ખાતે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પંચ કુડી ગાયત્રી યજ્ઞમાં ગુજરાત યોગ બોર્ડ પાટણ જિલ્લા કોઓર્ડીનેટર અંકિતાબેન પટેલ તથા કોચ ટ્રેનરો સહિત સાધકોએ ઉપસ્થિત રહી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ અર્પણ કરી દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના દીઘૉ આયુષ્ય ની કામના વ્યકત કરી હતી.

IMG-20240917-WA0061.jpg