Gujarat

લાંચ મુદ્દે વંથલીના કોયલી ગામના તલાટીમંત્રીના જામીન નામંજુર… ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે નામંજુર કરવા કર્યો હુકમ….

વંથલી તાલુકાના કોયલીની હદમાં આવેલા ખુલ્લા પ્લોટમાં બાંધકામ મંજૂરી માટે ૩૬ હજાર ની લાંચ મામલે એ.સી.બી એ તલાટી મંત્રી જસ્મીન ડાંગરને પકડી લઈ કોયલી ના સરપંચ વલ્લભ ખીમજી અને લાંચની ૩૬ હજાર ની રકમ લઈ નાસી ગયેલા અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કર્યો હતો.આ કેસમાં તલાટી મંત્રી દ્વારા જામીન માટે અરજી કરી હતી.જેને જૂનાગઢ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજે જામીન નામંજૂર કરવા હુકમ કર્યો હતો.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *