આજ રોજ વિશ્વ એડ્સ દિવસ હોય વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી બાદ ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટીના કરાર આધારિત કર્મચારીઓ છેલ્લા ૧૫ થી ૨૦ વર્ષ જાહેર આરોગ્ય ક્ષેત્રે એઇડ્સ અટકાવવા તેમજ નિયંત્રણ કરવા માટે જિલ્લા કક્ષાની હોસ્પિટલોમાં -સામુહિક આરોગ્ય કાર્યરત હોય તેઓના પગાર માં સુધારા કરવા બાબતે આજરોજ જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

