Gujarat

,છોટાઉદેપુરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા વરસાદ ચાલુ થયો હતો,  

છોટાઉદેપુર નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમા ગત રોજ રાત્રી દરમિયાન ઠંડો પવન ફુંકાયો હતો, અને વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો, જેના કારણે ગ્રામ્ય વિસ્તાર સહિત નગરમાં આજ વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો અને ઠંડા પવન સાથે ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હોય લોકો ગરમ કપડામાં સજ્જ થઈ ઘરથી બહાર છત્રી સાથે જોવાયા હતા,  સમગ્ર પંથકમાં વરસાદી માવઠાના કારણે શિયાળુ ખેતી ઉપર વ્યાપક  અસર થઈ હોવાનું ધરતીપુત્ર જણાવી રહ્યા છે, તેમજ ઈટો ના ભઠ્ઠા માલિકોને પણ માવઠાના કારણે આર્થીક નુકશાન થયું છે,
રેપોર્ટર રેહાન પટેલ  છોટાઉદેપુર

Screenshot_20211201-154545_Video-Player.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *