Gujarat

યાત્રાધામ અંબાજીમાં મેળા દરમ્યાન RSS ના સમાજીક સમરસતા મંચ  (સ્ટોલ) ની મુલાકાત લીધી ગૃહ મંત્રી  હર્ષ સંઘવીએ

સર્વે કાર્યકર્તાઓ દ્વારા પુસ્તકો ભેટ આપી સન્માન કરવામાં આવ્યું
ભાદરવી પૂનમ મહામેળા દરમ્યાને *RSS* રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંચાલિત સમાજીક સમરસતા મંચ ગુજરાત અંબાજી ના એકમ (સ્ટોલ) ઉપર આજે ગુજરાત રાજ્ય ના ગ્રહ મંત્રી હર્ષ ભાઈ સંઘવી નું આગમન થયું જેમાં સમરસતા ના કાર્ય ની સરાહના કરી કાર્યકરો નુ ઉત્સાહ વર્ધન કર્યું