Gujarat

આગામી તા.૦૩ ના રોજ સર્કિટહાઉસ જામનગર ખાતેકૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલનો લોકસંપર્ક કાર્યક્રમ યોજાશે

રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તા.૦૩ શુક્રવારના રોજ ૧૧:૦૦ થી બપોરે ૧૫:૦૦ કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક કાર્યક્રમ યોજશે. જેમાં મંત્રીશ્રી લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે તેઓની સાથે રૂબરૂ સંવાદ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *