Gujarat

સાવરકુંડલા નિઃશુલ્ક હોસ્પિટલ ખાતે કુત્રિમ અંગો, કેલીપર્સ અને મોલ્ડેડ બુટ નો નિઃશુલ્ક કેમ્પ યોજાશે.

સાવરકુંડલા નિઃશુલ્ક હોસ્પિટલ ખાતે કુત્રિમ અંગો, કેલીપર્સ અને મોલ્ડેડ બુટ નો નિઃશુલ્ક કેમ્પ યોજાશે.

સાવરકુંડલા ખાદી કાર્યાલય કેમ્પસ ખાતે આવેલ વિધાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર નિઃશુલ્ક મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે આગામી તારીખ 15થી 17 ડિસેમ્બર ત્રણ દિવસ સુધી મહાવીર સેવા સદન કલાકતા પરમાર્થ નિકેતન ઋષિકેશ અને હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદ ના સહયોગ થી નિ:શુલ્ક વિતરણ કેમ્પ કૃત્રિમ અંગો, કેલીપર્સ, મોલ્ડેડ બુટ વિકલાંગો અને દિવ્યાંગ લોકોને આપવામાં આવશે આકેમ્પ માં હાથ કપાયેલા માટે કૃત્રિમ હાથ, પગ કપાયેલા માટે કેલીપર્સ અને મોલ્ડેડ બૂટ વિતરણ કરવામાં આવશે.

માહિતી.- અમિતગીરી ગોસ્વામી સાવરકુંડલા