Gujarat

લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલના સભ્યએ સેવાકીય પ્રવૃતી દ્વારા કરી જન્મદિવસની ઉજવણી

ધર્મેશભાઇ વિસાવળીયા* ના *જન્મદિવસ* નિમિત્તે લાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ દ્વારા ધારીના માનવ મંદિર ખાતે ચોકલેટ અને ધાબળાનું વિતરણ અને પરમાત્માના પ્રિય સ્નેહી દિવ્યાંગો ને મિષ્ટભોજન કરાવવામાં આવ્યું.
આ તકે સેવાકીય પ્રવૃત્તિમાં જેમનો જન્મદિવસ છે તે ધર્મેશભાઇ વિસાવળીયા તથા દિવ્યેશ વેકરિયા, રાકેશ નાકરાણી, મૌલિક ડુંગરાણી, નરેશ ગોંડલીયા, પ્રફુલભાઈ દાવડા, અતુલ રૂપાવટિયા, અક્ષય ઠુંમર સહિતના લાયન્સ સદસ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વિજય વિ. વસાણી
સેક્રેટરી
લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20211201-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *