Gujarat

રાજકોટ મયુરનગર જય માતાજી ચોક પાસેથી દેશીદારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB.

રાજકોટ મયુરનગર જય માતાજી ચોક પાસેથી દેશીદારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB.

રાજકોટ શહેર તા.૨૬/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં દારૂ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય અન્વયે PCB એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન પોલીસ સ્ટાફના કિરતસિંહ વિક્રમસિંહ, ગીરીરાજસિંહ હરીશચંદ્રસિંહ, યુવરાજસિંહ ઘનશ્યામસિંહ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે મયુરનગર જય માતાજી ચોક શેરીનં.૧-ક ના ખુણે રોડ ઉપરથી દેશીદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. મહેશ ધનજીભાઇ ચૌહાણ જાતે.કોળી ઉ.૨૧ રહે.માંડા ડુંગર પીઠડ આઇ સોસાયટી શેરીનં.૧ રાજકોટ મુદ્દામાલ દેશીદારૂ લીટર-૪૦૦ કિ.રૂા.૮૦,૦૦૦, ટાટા પંચ કારનં.GJ-03-NP-4228 કિ.રૂા.૭,૦૦,૦૦૦ કુલ કિ.રૂા.૭,૮૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20240926-WA0093.jpg