ગીર ગઢડા તાલુકા મા હર હમેશાં દિવસ રાત જોયા વિના ખેડૂતો ની મદદ કરનાર ખેડૂતો ની તકલીફો ને વાચા આપનાર નિષ્ઠાવાન અને પ્રામાણિક આર.એસ.એસ.ના કાર્યકર એવા વડવીયાળા ગામે રહેતા ભરતભાઈ રૂપાલા ની ગીર ગઢડા તાલુકા કિસાન સંઘના પ્રમુખ તરીકે વરણી તથા ઉપ પ્રમુખ તરીકે આણંદભાઈ ગીરધરભાઇ સોજીત્રા અને મંત્રી તરીકે ભરતભાઈ મગનભાઈ વાઘેલા ની નિમણુંક કરવામાં આવતા ગીર ગઢડા તાલુકા માં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને ગીર ગઢડા તાલુકા ના કિસાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવા મા આવી રહી છે
તસવીર અહેવાલ ધર્મેશ રૂપારેલીયા ગીર ગઢડા

