Gujarat

છોટાઉદેપુર જીલ્લાના જેતપુરપાવી પોલીસ સ્ટેશન તથા બોડેલી પોલીસ સ્ટેશન તેમજ વડોદરા જીલ્લાના વરણામા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન તથા શરીર સબંધી ગુનામાં આમ પાંચ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી જેતપુરપાવી પોલીસ

 આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જી.છોટાઉદેપુર તથા શ્રી કે.એચ.સુર્યવંશી I/C નાયબ પોલીસ અધિક્ષક બોડેલી ડીવીઝન જી.છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામા ગુન્હા કરી નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ સુચના આપેલ હોય જે આધારે અસરકારક કામગીરી કરવા  એલ.પી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટર જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ જેતપુરપાવી પો.સ્ટેના અ.હે.કો દશલાભાઇ ભદુડીયાભાઇ બ.નં.૩૫૫ તથા હે.કો મિતેશભાઇ જટડાભાઇ બ.નં.૯૮૩ તથા હે.કો સુખરામભાઇ રમેશભાઇ બ.નં.૯૨૯ તથા પો.કો બાબુભાઇ કરશનભાઇ બ.નં.૯૩૦ તથા પો.કો નરેંદ્રભાઇ લીમસિંગભાઇ બ.નં.૩૬૮ તથા પો.કો સુનિલભાઇ ઝલુભાઇ બ.નં.૩૧૭ નાઓ નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા.
દરમ્યાન અ.હે.કો દશલાભાઇ ભદુડીયાભાઇ બ.નં.૩૫૫ નાઓને બાતમીદારથી સંયુક્ત બાતમી મળેલ કે (૧) જેતપુરપાવી પોલીસ સ્ટેશન સી ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૩૨૦૦૧૬૦/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫(એ,ઈ),૯૮(૨),૮૧ તથા (૨) જેતપુરપાવી પોલીસ સ્ટેશન સી ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦ ૩૨૪૦૬૫૮/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ,ઈ),૯૮(૨) મુજબ (૩) બોડેલી પોલીસ સ્ટેશન સી ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૧૨૪૧૩૨૮/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ,ઈ),૯૮(૨),૮૧,૮૩ મુજબ (૪) વડોદરા જીલ્લાના વરણામા પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૯૭૦૫૪૨૪૦૧૧૦/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(ઈ), ૯૮(૨),૮૧ મુજબ તથા (૫) વડોદરા જીલ્લાના વરણામા પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૯૭૦૫૪૨૪૦ ૧૧૧/૨૦૨૪ ઇ.પી.કો
કલમ ૩૦૭,૩૩૩,૩૩૨,૩૫૩,૧૧૪ મુજબ ગુન્હામાં નાસતો ફરતો આરોપી મુકેશભાઇ મેહતાભાઇ જાતે ચોંગડ રહે મોરીયાગામ સુથારી ફળીયા તા.કઠિવાડા જી.અલીરાજપુર નાઓ મહેંદી કલરનું આખી બાયનું શર્ટ તથા કમરના ભાગે વાદળી કલરનું જીન્શનું પેન્ટ પહેરેલ છે
તે સુરખેડા ગામમાં આવેલ છે તેવી બાતમી હકીકત આધારે તાત્કાલિક ઉપરોક્ત સ્ટાફના માણસો સાથે સુરખેડા ગામમાં જતા રોડ ઉપર ઘંટી પાસે બાતમી વાળૉ ઇસમ ઉભો હોય તેને કોર્ડન કરી પકડી પાડી તેનું નામ ઠામ પુછતા તે પોતે પોતાનું નામ મુકેશભાઇ મેહતાભાઇ જાતે ચોંગડ ઉ.વ.૨૧ રહે મોરીયાગામ સુથારી ફળીયા તા.કઠિવાડા જી.અલીરાજપુર નાનો હોવાનું જણાવેલ હોય જેથી સદરી ઇસમને ઉપરોક્ત ગુન્હાઓ બાબતે પુછપરછ કરી તેમજ ગુન્હાઓના રેકડ આધારે તપાસ કરતા સદરી ઇસમ (૧) જેતપુરપાવી પોલીસ સ્ટેશન સી ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૩૨૦૦૧૬૦/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫(એ,ઈ),૯૮(૨),૮૧ તથા (૨) જેતપુરપાવી પોલીસ સ્ટેશન સી ગુ.ર.નં. ૧૧૧૮૪ ૦૦૩૨૪ ૦૬૫૮/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ,ઈ),૯૮ મુજબ (૩) બોડેલી પોલીસ સ્ટેશન સી ગુ.ર.નં. ૧૧૧ ૮૪૦૦૧૨૪૧૩૨૮/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ,ઈ),૯૮(૨),૮૧,૮૩ મુજબ (૪) વડોદરા જીલ્લાના વરણામા પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૯૭૦૫૪૨૪૦૧૧૦/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(ઈ), ૯૮(૨),૮૧ મુજબ તથા (૫) વડોદરા જીલ્લાના વરણામા પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૯૭૦૫૪૨૪૦૧૧૧/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૦૭,૩૩૩,૩૩૨,૩૫૩,૧૧૪ મુજબના ગુન્હાઓના કામે નાસતો ફરતો હોવાનું જણાઇ આવેલ. જેથી સદરી નાસતા ફરતા આરોપી મુકેશભાઇ મેહતાભાઇ જાતે ચોંગડ ઉ.વ.૨૧ રહે
મોરીયાગામ સુથારી ફળીયા તા.કઠિવાડા જી.અલીરાજપુર નાને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છેઆમ જેતપુરપાવી પોલીસ સ્ટેશન દ્રારા બોડેલી પોલીસ સ્ટેશન તથા વડોદરા જીલ્લાના વરણામા પો.સ્ટેના પ્રોહીબિશન તથા શરીર સબંધી ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર