Gujarat

છોટાઉદેપુર વિધાનસભાના બાર ગામે બુથ નંબર ૨માં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ લોકોને ભાજપના સદસ્ય બનાવ્યા હતા

છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં આવતા બાર ગામ ખાતે બુથ નંબર ૨ માં છોટાઉદેપુર વિધાન સભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ મુલાકાત કરીને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન – ૨૦૨૪માં સહભાગી થઈ જનતાને રૂબરૂ મળીને રાષ્ટ્રસેવા અને જનસેવાને સમર્પિત ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બનાવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર