Gujarat

સાવરકુંડલા શહેર ખાતે એસ.સી./ એસ. ટી. /ઓબીસી શૈક્ષણિક અને સામાજિક સમિતિ દ્વારા માહિતી પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો

સાવરકુંડલા શહેર ખાતે એસ.સી./ એસ.ટી./ઓ.બી.સી શૈક્ષણિક અને સામાજીક સમિતી દ્વારા સમાજ દરેક વર્ગ માટે શૈક્ષણિક અને યોજનાકીય માહીતી પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયેલ હતો. આ તકે સંતોના આશિર્વાદ અને ઘણા સામાજીક આગેવાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું….
બિપીન પાંધી