Gujarat

ગિરગઢડા   ભરત ગંગદેવ..

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ મા લોહાણા સમાજન ના CA જીતુભાઇ જયેતિલાલ તન્ના ની ભારત સરકાર દ્વારા (મિનિસ્ટ્રી ઓફ પાવર) નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ઈન્ડિયા NTPC ના ઇન્ડિપેંડેન્ટ ડાયરેકટર તરીકે નિમણુક થવા બદલ વેરાવળ લોહાણા મહાજન ના પ્રમુખ વિક્રમભાઈ તન્ના સાથે લોહાણા સમાજ ના આગેવાનો એ શુભેચ્છાઓ પાઠવી .

IMG-20211203-WA0140.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *