Gujarat

ગુલાબી ઠંડી.અને માવઠા ની વચ્ચે જામ્યો ગિરસોમનાથ જિલ્લામાં ચૂંટણી નો માહોલ…  

ગિરગઢડા
  ભરત ગંગદેવ.
 સ્વરાજ ની ચૂંટણી ની તારીખ જાહેર થતા જેમજેમ ફોર્મ ભરવાની તારીખ નજીક આવતી જાય શે તેમ તેમ ચૂંટણી નો માહોલ જામતો જોવા મળી રહ્યો છે.
 ગિરસોમનાથ જિલ્લામાં સ્વરાજ ની ચૂંટણી માં ” તોકતે’ વાવાઝોડું અહેમ ભૂમિકા ભજવશે તેવું લોકોમાં થી જાણવા મળી રહ્યું છે. કાયક ધુરંધરો ને ભોંયભેગા અને કાયક નવા સેહરા ની વિજયમાલા પેહરાવશે તેવું ચૂંટણી વિસલેસન ના માધાતાવો નું તારણ છે.
” યે પબ્લિક હૈ. સબ જાણતી હૈ યે પબ્લિક હૈ અંદર ક્યાં હૈ બહાર ક્યાં હૈ.? ગિરસોમનાથ જિલ્લામાં સમર્સ ગામો જૂજ જોવા મળશે ક્યાંય સીધી ફાઈટ તો ક્યાંય ત્રિપાખીયો જંગ જોવા મળશે. હાલ તો કહેવું મુશ્કિલ શે કે કયા ગામોમાં સીધી ફાઈટ અને ક્યાં ગામોમાં ત્રીપાખયો જંગ જામશે હાલ તો ફોર્મ ભરવામાં ગિરસોમનાથ જિલ્લાની તમામ તાલુકા પંચાયત/ મામલતદાર ઓફિસો હાઉલફુલ  જોવા મળી રહી છે.8.તારીખે ચિત્ર સ્પષ્ટ જોવા મળી જશે કે કયા ગામમાં કેટલા મુરતિયા ચૂંટણી નો જંગ લડી રહ્યા છે.
જેમજેમ સમય જાતો જાય શે તેમ તેમ ચૂંટણી માં ગરમાવો જોવા મળી રહ્યો છે.

IMG_20211203_114918.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *