ઊના તથા આમોદ્રા ગામની સીમ વચ્ચે રેવન્યુ વિસ્તારમાં આવેલ જમાલભાઇ મામદભાઇ સોરઠીયાના ખેતરના શેઢે આવેલ પડતર ભાગમાં વન્યજીવ મગર આવી પહોચી હતી. અને આ વાતની જાણ યુવા આગેવાન અજીતસિંહ મોરીએ વનવિભાગને જાણ કરાતા વનવિભાગની રેશક્યુ ટીમ સહીતનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયેલ અને કુનેહપૂર્વક વન્યજીવ મગરનું સફતાપૂર્વક રેશ્ક્યુ કરી પાંજરે પુરી જંગલ તરફ મૂક્ત કરવામાં આવેલ….

