મહારાષ્ટ્રમાં ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના હોમગાર્ડ ના 400 જવાનો અને આઠ જેટલા અધિકારીઓ મહારાષ્ટ્ર જવા રવાના થયા હતા. મહારાષ્ટ્રમાં ચૂંટણીને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓના નવ યુનિટમાંથી 400 જેટલા હોમગાર્ડ જવાનો અને આઠ અધિકારીઓ મહારાષ્ટ્ર જવા માટે રવાના થયા છે. એમ જિલ્લા કમાન્ડર નાહરસિંહ પરમારે જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

