Gujarat

બાબરા હોમગાર્ડ યુનિટ દ્વારા 78 માં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

બાબરા હોમગાર્ડ યુનિટ દ્વારા 78 માં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
બાબરા હોમગાર્ડ યુનિટમાં જિલ્લા કમાન્ડર સાહેબ શ્રી મહેતા સાહેબ ના માર્ગદર્શન દ્વારા બાબરા હોમગાર્ડ યુનિટ દ્વારા છઠ્ઠી ડિસેમ્બરના રોજ હોમગાર્ડના 78 માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.
આ તકે યુનીટ દ્વારા પ્રભાતફેરી . સફાઈ. વૃક્ષારોપણ. તેમજ યુનિટ કચેરી બાબરા માં સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી.
આ તકે શ્રી જિલ્લા કમાન્ડર સાહેબ મહેતા સાહેબ તેમજ યુનિટ અધિકારી શ્રીએચ.પી.ખાચર સાહેબ તેમજ બાબરા હોમગાર્ડ યુનિટના તમામ હોમગાર્ડ સભ્યો હાજર રહ્યા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હોમગાર્ડ સભ્ય શ્રી દેવાયતભાઈ.જયવંતસિંહ. મૌલિકભાઈ .જહાંગીરભાઈ. રાજુભાઈ .અનિલભાઈ તેમજ તમામ હોમગાર્ડ સભ્યોએ મહેનત કરેલ.

IMG-20241207-WA0030-4.jpg IMG-20241207-WA0032-3.jpg IMG-20241207-WA0034-2.jpg IMG-20241207-WA0036-1.jpg IMG-20241207-WA0040-0.jpg