Gujarat

ચિત્તલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ની જિલ્લા કારોબારી મળી

ચિત્તલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ની જિલ્લા કારોબારી મળી
વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા ની કારોબારી બેઠક જિલ્લા પ્રમુખ ઇતેશભાઈ મહેતા ના અધ્યક્ષતા માં ચિતલ ખાતે વિભાગ સહ મંત્રી મહેશભાઈ કનજરિયા અને વિભાગ સંગઠન મંત્રી ભાસ્કર ભાઈ મકવાણા ની ઉસ્થિતિ માં મળી
આ બેઠક માં અગમી કાર્યક્રમો ની વિસ્તૃત ચર્ચા અને આયોજન કરવામાં આવેલ
આ બેઠક માં જિલ્લા ઉપાધ્યક્ષ રમીનાભાઈ ત્રિવેદી, જીલા સહ મંત્રી વિપુલ ભાઈ દવે જિલ્લા ગૌ રક્ષા પ્રમુખ દિલીપ સિંહ પરમાર લીલીયા પ્રખડ અધ્યક્ષ નિલેશ ભાઈ શેખલિયા મંત્રી દિનેશ ભાઈ સગતાની દામનગર પ્રખડ અધ્યક્ષ ઘનશ્યામ ભાઈ પરમાર બજરંગ દળ સંયોજક મહેશ ભાઈ પડ્યા , લીગલ સેલ ના નિલેશ ભાઈ વઢેલ,લાઠી પ્રમુખ ચેતન ભાઈ જમોડ બાબરા પ્રખડ અધ્યક્ષ ગજેન્દ્ર ભાઈ શેખવા ઇ દ્રજીત ચોહાન બગસરા પ્રખડ અધ્યક્ષ વિકાસ ભાઈ ભૂવા મંત્રી દિનેશ ભાઈ ચોહાણ ધારી પ્રખડ અધ્યક્ષ શિવરાજ ભાઈ વાળા ઉપાધ્યક્ષ ધર્મેશભાઈ લેહુરું ચલાલા અધ્યક્ષ જયકુમાર ધાધલ વગેર ઉપસ્થિત રહેલ તેમ જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ ની યાદી માં જણાવેલ

IMG-20241224-WA0007-1.jpg IMG-20241224-WA0005-0.jpg