સાવરકુંડલા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છાત્ર શક્તિ યાત્રાનું આયોજન કરવામા આવ્યું. નવનિર્માણ આંદોલન કે જે ૨૦ ડિસેમ્બર ૧૯૭૪થી શરૂ થયું હતુ જેના ૫૦ વર્ષ પૂર્ણ થયા છે તેના ઉપલક્ષ્યમાં એબીવીપી દ્વારા છાત્ર શક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એબીવીપીના અમરેલી જિલ્લાના અધ્યક્ષ નીતિનભાઈ નકુમ , ભાવનગર નગર સંયોજક કિશનભાઇ દવે અને સંધમાથી સાવરકુંડલા નગરના પ્રચાર પ્રમુખ જસ્મીનભાઈ ટાંક અને કાણકિયા કોલેજના પ્રિન્સીપાલ રવિયા સાહેબ કાર્યકમમાં ઉપસ્થિત રહ્યા હતા.
બિપીન પાંધી સાવરકુંડલા

