અમરેલી તાલુકાનાં વરસડા ગામેથી એક ઇસમને ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.પી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં દારૂ જુગારની બદી દુર કરવા સુચના આપેલ હોય, અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃતી કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયા નાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપેલ હોય.જે અન્વયે અમરેલી તાલુકા પો.સ્ટે.ના પો.ઇન્સ. ઓ.કે.જાડેજા નાઓની રાહબરી હેઠળ તા.૧૬/૦૩/૨૦૨૫ ના રોજ અમરેલી રૂરલ પોલીસ ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન અમરેલી તાલુકાના વરસડા ગામે, સદગુરૂ નગર બસ સ્ટેશન નજીકથી એક ઇસમને ગેરકાયદેસર વગર પાસ પરમીટે પોતાના હવાલા વાળા મો.સા.માં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની બોટલો સાથે પાડી અમરેલી રૂરલ પો.સ્ટે. સી-પાર્ટગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૫૦૧૬૪/૨૦૨૫ થી ગુજરાત પ્રોહીબીશન અધિનીયમની કલમ-૬૫(એ)(એ).૧૧૬(બી).૯૮(૨).૮૧ મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ
*પકડાયેલ આરોપી*-
*(૧) નિર્મળસિંહ અજીતસિંહ કળગીયા, ઉ.વ.૨૫, ધંધો.પ્રા.નોકરી, રહે.વરસડા, મતિરાળા રોડ, તા.જિ.અમરેલી, મુળ રહે.જુનાગઢ, જોષીપરા, તા.જિ.જુનાગઢ*
*પકડાવાના બાકી આરોપી*-
*(૧) ગોપાલભાઈ ભીખુભાઇ ભુવા, રહે.વરસડા, તા.જિ.અમરેલી*
*પકડાયેલ મુદ્દામાલ-*
(1) ભારતીય બનાવટી વિદેશી
દારૂની RADICA 8 PM SPECIAL RARE WHISKY 180 M.L 42.8 V/V FOR SALE IN RAJASTHAN ONLY કંપનીની બોટલ નંગ-૧૦ કિ.રૂા.૧૧૫૦/-
(२) ભારતીય બનાવટી વિદેશી
દારૂની WHITE LACE VODKA ORENGE FLAVOUR 180 M.L 42.8 V/V FOR SALE IN RAJASTHAN ONLY કંપનીની બોટલ નંગ-૦૮ કિ.રૂા.૭૦૪/-
(3) બીયર KINGFISHER SUPER PRIMIUM BEER 500 M.L. 5% V/ V FOR SALE IN RAJASTHAN ONLY કંપનીની
બોટલ નંગ-૧૪ કિ.રૂ..૧૭૫૦/-
(૪) એક બ્લુ કલરનું સુઝુકી કંપનીનું એક્સેસ મો.સા. જેની કિ.રૂ.૨૫,૦૦૦/-
સદરહુ કામગીરી ઓ.કે.જાડેજા પો.ઇન્સ.અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન તથા અમરેલી તાલુકા પોલીસસ્ટેશન ટીમ દ્રારા કરવામાં આવેલ છે


