ઉબળ ખબડીયા ગામ રાજકોટ માં ધારાધોરણ વગર ના અને આધંળા સ્પીડબેકર અંગે શિવસેના રાજકોટ ના શ્રીજયપાલસિંહ જાડેજા ,ચંદુભાઇપાટડીયા ,સંજય ટાંક,નિલેશ ચૌહાણ,પ્રકાશ જંજવાડિયા ,કિશન સિદ્ધપુરા સહિત ના હોદેદારો એ કોર્પોરેશન ના ઉચ્ચ અધિકારીઓ ને આવેદન આપી ને રજુઆત કરી હતી રિપોર્ટ : રૂપેશ સોલંકી રાજકોટ શિવસેના..


