Gujarat

ગુજરાત રાજ્ય પ્રમૂખ શ્રી નિલેશભાઈ જોષી અને જિલ્લા પ્રમુખ દેવાંગભાઈ રામી ની

ગુજરાત રાજ્ય પ્રમૂખ શ્રી નિલેશભાઈ જોષી અને જિલ્લા પ્રમુખ દેવાંગભાઈ રામી ની આગેવાની હેઠળ આજ રોજ તા. ૧૦.૧૨.૨૦૨૧ શુક્રવાર ના તલોદ તાલુકા મધ્યે અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતી તલોદ તાલુકા દ્રારા જનરલ બિપીન રાવત સાહેબ ની અણધારી વિદાય માટે ભારત દેશ ને કયારે ના પુરાય તેવી ખોટ પડી છે જેનો શોક વ્યક્ત કરતી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી …
જેમાં… કનુભાઈ જોષી -પ્રમુખ તલોદ તાલુકા
સૌરભભાઈ સુથાર -ઉપ પ્રમુખ તલોદ તાલુકા
મહેન્દ્રસિંહ ઝાલા પનાપુર મહામંત્રી તલોદ તાલુકા
તથા સર્વ સભ્યો હાજરી આપી…… 🙏🙏🙏

IMG-20211210-WA0077-1.jpg IMG-20211210-WA0078-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *