રાધનપુર પો.સ્ટે.ના ગુ.ર.નં. ૧૩૦૭/૨૦૨૪ B.N.S.ક.૩૦૩(૨) મુજબના આરોપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ ફોર્ડ કંપનીની એન્ડોવર કાર કિ.રૂ.૩૨,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી.પાડતી લાઠી પોલીસ ટીમ
મહે.ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે સંજય ખરાત, પોલીસ અધિક્ષક, જી.અમરેલીનાઓએ તેમજ ચિરાગ દેસાઇ નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલી નાઓએ આ બાબતે જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ,જે અનુસંધાને, લાઠી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની દ્વારા જરૂરી સુચના તેમજ માર્ગદર્શન હેઠળ તા.૨૬/૦૩/૨૦૨૫ ના રોજ લાઠી પોલીસ સ્ટેશનના ચાવંડ ઓ.પી. વિસ્તારમાંથી રાધનપુર પો.સ્ટે.ના ગુ.ર.નં.૧૧૨૧૭૦૨૭૨૪૧૩૦૭/૨૦૨૪ બી.એન.એસ.ક.૩૦૩(૨) મુજબ ગુન્હાના કામે આરોપી કિશનભાઇ
કાથડભાઇ ડેર, રહે. ચાવંડ તા.લાઠી વાળાને મુદામાલ સાથે પકડી પાડતી લાઠી પોલીસ ટીમ.
*આરોપીનું નામ*:-
*કિશન કાથડભાઇ ડેર ઉ.વ.૨૬ ધંધો.વેપાર રહે. ચાવંડ કન્યા શાળા પાસે તા.લાઠી જી.અમરેલી*
*મુદ્દામાલની વિગત*:-
*ફોર્ડ કંપનીની એન્ડોવર કાર રજી. નંબર GJ-01-WC-5969 કાળા કલરની જેની કિ.રૂ.૩ ૨,૦૦,૦૦0/*-
.*સદરહુ કામગીરી લાઠી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.સોની તથા પો.સબ ઇન્સ.કે.કે. પાંડવ તથા અના.એ.એસ.આઇ. એન.વી.શિયાળ તથા અના.હેડ કોન્સ.એમ.બી.સીંધવ તથા કે.કે.રાઠોડ તથા પો.કોન્સ.એ.ડી.મલેક નાઓએ કરેલ છે.*
*અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી*


