અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા ના માર્ગદર્શન અને સૂચના મુજબ અમરેલી શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા ના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
આ બેઠકમાં પ્રદેશ યુવા ભાજપના ઉપાધ્યક્ષ મનીષભાઈ સંઘાણી,પ્રદેશ મહિલા મોરચાના મંત્રી ભાવનાબેન ગોંડલીયા,નગરપાલિકા પ્રમુખ મનીષાબેન રામાણી,કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા,લઘુમતી મોરચાના પ્રમુખ રઝાકભાઈ કચરા,યુવા ભાજપના મહામંત્રી મૌલિક ઉપાધ્યાય,શહેર ભાજપના પૂર્વ પ્રમુખો નરેશભાઈ કોરડીયા,બીપીનભાઈ જોશી,તુષારભાઈ જોશી,સહિત શહેર ભાજપના તમામ હોદ્દેદારશ્રીઓ,મોરચાના પ્રમુખ મહામંત્રીઓ,કારોબારી સભ્યશ્રીઓ,નગસેવકશ્રીઓ,સહકારી આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


