ગાંડા ઘેલા રામધુન મંડળ દ્વારા સંગીત મય શૈલીમાં હનુમાન ચાલીસા ના પાઠ નું ભવ્ય આયોજન શ્રી પાતળિયા હનુમાનજી મહારાજ મંદિર સાનિધ્યમાં કરવામાં આવેલ હતું સુપ્રસિદ્ધ કલાકારો એવા ભાઈ શ્રી ધરમદાન ગઢવી, ઝીલ બેન રાઈઠઠા, જીતેન્દ્ર ભાઈ ભટ્ટી, રઘુ સાહેબ, ચેતનભાઇ ગોહિલ, નરેન્દ્ર ભાઈ ભટ્ટી, નિરાલી બેન

તબલાવાદક નૈતિકભાઈ અઘેડા
ઢોલક જયેશભાઈ ભટ્ટી
મંજીરા માણીગર કૌશિકભાઈ લાખાણી ઓક્ટોપેડ ચિરાગભાઈ સાઊન્ડ સિસ્ટમ ભાવેશભાઈ જાખરીયા
ઓર્ગેનાઈઝ અશ્વિનભાઈ રાઈઠઠા

