અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીના સેક્શન ઓફિસર વિમલ ઉપાધ્યાય અને અલગ અલગ વિભાગના ફેકલ્ટી હાજર રહ્યા હતા.રાજકીય કાર્યક્રમમાં સરકારી કર્મચારીઓ હાજર રહેતા દ્ગજીેંૈંએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ,ઉપકુલપતિ અને કર્મચારીઓનો વિરોધ કર્યો હતો. દ્ગજીેંૈં દ્વારા છમ્ફઁના કાર્યક્રમમાં હાજર રહેલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી હતી. દ્ગજીેંૈંના વિરોધ દરમિયાન રજુઆત માટે ઉપકુલપતિ જગદીશ ભાવસાર આવ્યા હતા. ત્યારે જગદીશ ભાવસારના નામના નારા સાથે જગદીશ ભાવસાર ભાજપના દલાલ જેવા નારા લાગ્યા હતા. નારા લાગતા જ જગદીશ ભાવસાર ત્યાંથી નીકળી ગયા હતા.જે બાદ પણ ફઝ્ર લોબીમાં દ્ગજીેંૈં એ વિરોધ ચાલુ જ રાખ્યો હતો. ફઝ્ર લોબીમાં દ્ગજીેંૈં એ રાજકીય પક્ષના દલાલ અને છમ્ફઁના દલાલ લખેલા પોસ્ટર લગાવ્યા છે. દ્ગજીેંૈં ના વેલ્ફેર મેમ્બર સંજય સોલંકીએ જણાવ્યું હતું કે છમ્ફઁ ના કાર્યક્રમમાં હાજર રહેતા ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ અને પ્રોફેસરોના પગાર કમલમમાંથી આવે છે તો છમ્ફઁ અને ભાજપના કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. કાર્યક્રમમાં હજાર રહેનાર તમામ કર્મચારી અને પ્રોફેસરોને સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગણી છેઅમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં છમ્ફઁના કાર્યક્રમમાં યુનિવર્સિટીના કર્મચારીઓ અને પ્રોફેસર હાજર રહ્યા હોવાને લઈ દ્ગજીેંૈંએ વિરોધ કર્યો છે. દ્ગજીેંૈં દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટીમાં સુત્રોચાર અને નારા લગાવીને છમ્ફઁના કાર્યક્રમમાં હજાર રહેલા કર્મચારીઓનો વિરોધ કરાયો હતો. આ ઉપરાંત ઉપકુલપતિ આવતા દ્ગજીેંૈંએ ભાજપના દલાલના નારા લગાવ્યા હતા. ઉપકુલપતિ જગદીશ ભાવસાર આવેદન પત્ર લેવા આવતા જ દ્ગજીેંૈંના કાર્યકરો દ્વારા તેમને દ્ગજીેંૈંનો ખેસ પહેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેથી જગદીશ ભાવસાર ત્યાંથી નાસી ગયા હતાં. બાદમાં પોલીસ અને દ્ગજીેંૈં ના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી.
