Gujarat

પરમાર્થ ઢસા ગામે ગૌસેવકો એ શ્વાન માટે ૬૦ મણ લાડુ બનાવ્યા

પરમાર્થ ઢસા ગામે ગૌસેવકો એ શ્વાન માટે ૬૦ મણ લાડુ બનાવ્યા

ઢસા બોટાદ જિલ્લા ના ગઢડા સ્વામી ના તાલુકા ના ઢસા ગામે ગૌસેવકો દ્વારા પરમાર્થ શ્વાન કૂતરા ઓમાટે લાડુ બનાવ્યા કુદરત ના આશીર્વાદ સમાં વરસાદ થી ઢસા ગામે ગૌસેવા માટે સતત સમર્પિત ગૌસેવકો દ્વારા કૂતરા ઓ માટે લાડુ બનાવતા કિશન વ્યાસ ઢસા ગૌસેવા મંડળ દ્વારા ૬૦ મણ બનાવ્યા ઢસા જંકશન ગૌસેવા મંડળ જેમાં ઉત્સાહ ભેર સેવા આપતા સ્વંયમ સેવી ગૌસેવકો શૈલેષભાઈ સિંધવ મનોજભાઈ પરમાર કિશનભાઇ વ્યાસ જયદીપ વ્યાસ જયદીપ હિરાણી
પરેશભાઈ રાવળદેવ લાલભાઈ રાજપુત કાળુભાઈ ગઢવી અનિલભાઈ રાજપુત રાવળ દેવ લાલાભાઈ
પ્રતિકભાઈ સહિત અનેક ગૌસેવકો એ ૬૦ મણ લાડુ બનાવી કૂતરા ઓને યોગ્ય રીતે પીરસવામાં આવશે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250621-WA0187-0.jpg IMG-20250621-WA0188-1.jpg