Gujarat

ખેડા જીલ્લાના મહુધામાં  સૈયદ  મીરા મન્સુર પીર દાદા નો ઉર્સ ઉજવાયો

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
મહુધા માં સૈયદ મીરા મન્સુર પીર દાદા નો સંદલ શરીફ પેશ કરી, નિયાઝ કરી, ઉર્સ ની ઉજવણી કરવા માં આવી જેમાં સૈયદ અલી બાપુ, સૈયદ મુખ્તિયાર બાપુ ઓલાદે ગામધણી મન્સુર પીર દાદા નો ઉર્સ ની ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે ધોળકા ના સૈયદ લાલાબાપુ (બચુ બાવા ના શાહબ જાદા )અને સૈયદ વસીમ બાપુ ઉપરાંત મહુધા નગર પાલિકા પ્રમુખ મિન્હાઝ બાનું, ઉપ પ્રમુખ શહીદ ખાન નગરપાલિકા સ્ટાફ અને સમાજ ના અગ્રણીઓ ,અકીદત મંદો ઉપસ્થિત રહયા હતા.

IMG-20211214-WA0080.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *