મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
બયતુલમાલ,કઠલાલ ખાતે તા-૧૪/૧૨/૨૦૨૧ ને મંગળવારના રોજ બપોરે ૧.૦૦ થી ઇ -શ્રમ યોજના અંતર્ગત કાર્ડ કાઢી આપવા માટે કઠલાલ બાયતુલમાલ ખાતે કેમ્પ યોજાયો હતો જેમાં કુલ ૫૫ જેટલા કાર્ડ ઇસ્યુ કરાયા હતા સમગ્ર આયોજન બયતુલમાલ ટ્રસ્ટ કઠલાલ તરફ થી કરવા આવેલ કેમ્પ નો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ ને આના લાભો મળે તે ઉપરાંત આગળ પણ સરકાર ની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરી આવા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવશે તેવું ટ્રસ્ટ વતી જણાવેલ હતું.

