Gujarat

માંગરોળ તિરુપતિ સ્કૂલ ના ધોરણ ૧૨ મા અભ્યાસ કરતા વિદ્યાર્થી યશ વાજા બપોરે શાળા છુટતાની સાથે જ ધરે જવા નીકળતા અગાઉથી જ પ્લાન ઘડી  બાર એક ઉભેલ છોકરાએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ગળાના ભાગે ઇજા થયેલ

માંગરોળ તિરુપતિ સ્કૂલ ના ધોરણ ૧૨ મા અભ્યાસ કરતા વિદ્યાર્થી યશ વાજા બપોરે શાળા છુટતાની સાથે જ ધરે જવા નીકળતા અગાઉથી જ પ્લાન ઘડી  બાર એક ઉભેલ છોકરાએ
તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ગળાના ભાગે ઇજા થયેલ આ બનાવ થી શહેર મા સનસનાટી ફેલાઈ જવા પામી છે  હુમલો કરનાર વ્યક્તિએ મોઢા પર કપડું બાંધ્યું હોવાનું જાણવા મળે છે  વિદ્યાર્થી યશ ને ૧૦૮ મારફત પ્રથમ માંગરોળ સરકારી દવાખાનામાં સારવાર હેઠળ ખસેડવામાં આવેલ ત્યાંથી વધુ સારવાર માટે બહાર લઇ જવામાં આવેલ હાલ તબિયત સારી છે
ઇજા પામનાર વિદ્યાર્થી માંગરોળના એક હોસ્ટેલ મા રહેતો હોવાનું જાણવા મળેલ છે આ ગુન્હા અંગે નુ ચોકકસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, બનાવ ની તપાસ ઇન્ચાર્જ
પી એસ આઇ વી કે ઉજીયા મેડમ ચલાવી રહ્યા છે
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *