Gujarat

શાપર નજીક ના પારડી ના શ્રદ્ધા મિશન મંગલમ ગૃહ ઉદ્યોગ ખાતે દિલ્હી ની ટીમે મુલાકાત કરી.

શાપર-વેરાવળ નજીક આવેલ પારડી ખાતે ના શ્રદ્ધા મિશન મંગલમ ગૃહ ઉદ્યોગ મા દિલ્હી ની ટિમ દ્વારા ગૃહ ઉદ્યોગ ને લય ને માર્ગદર્શન આપ્યું હતું તેમજ સંપૂર્ણ જાણકારી મેળવી હતી. જેમાં અહીંયા 10 થી બહેનો કામ કરી રોજગારી મેળવી રહી છે.જેમાં આ ગૃહ ઉદ્યોગ નું સંપૂર્ણ સંચાલન માયાબેન જીતેન્દ્રભાઈ નિમાવત કરી રહ્યા છે ગત રોજ દીલ્હી.થી એમ.ઓ.આર ડી માથી ડેપ્યુટી સેક્રેટરી સર ગાંધીનગર થી જનરલ મેનેજર તેમજ જિલ્લામાં મા થી ડી. એલ.એમ.સર અને તાલુકા વિકાસ અધિકારી સહીત નાઓ એ મુલાકાત કરી હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.

1639494385458.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *