Gujarat

દામનગર શહેર માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની નિર્મળભાઈ ખુમાણ ની અધ્યક્ષતા માં બેઠક યોજાય.

દામનગર શહેર માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની નિર્મળભાઈ ખુમાણ ની અધ્યક્ષતા માં બેઠક યોજાય. ————————————– દામનગર આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ ની અધ્યક્ષતા માં ડો પ્રવીણભાઈ તોગડીયા ના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ડો જી જે ગજેરા પ્રદેશ મંત્રી રણછોડભાઈ ભરવાડ ની ચૂસના અંતર્ગત દામનગર શહેર વ્યક્તિગત હનુમાન ચાલીસા કેન્દ્ર ખોલવાનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા સૌરાષ્ટ્ર પ્રાંત મા પ્રવાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી હિન્દુ ધર્મ સંસ્કૃતિ અને સમાજ સંગઠીત થાય તેવા પ્રયત્નો કરવા પડશે તેમાં નટવરલાલ ભાતીયા ને રાષ્ટ્રીય કિસાન પરીષદ અમરેલી જિલ્લા મહામંત્રી વિનોદભાઈ જસપાલ લાઠી તાલુકાના મહામંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના દામનગર શહેર પ્રમુખ સુરેશભાઈ ચૌહાણ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના મહામંત્રી કુમારસિંહ રાજપૂત મકવાણા ઉપપ્રમુખ કિરીટભાઈ પ્રજાપતિ મંત્રી શેલેશભાઈ ગોહેલ રાષ્ટ્રીય બજરંગદળ દામનગર શહેર પ્રમુખ લાલજીભાઈ મેર ની પદ ઉન્નતિ કરવામાં આવી છે આ નિમણૂંકો ને આવકારી હતી સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ મનસુખભાઈ રૈયાણી સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો દેસાણી ઇન્ડિયન હેલ્થ લાઈન રાષ્ટ્રીય મજદૂર પરીષદ પ્રાંત પ્રમુખ સુરેશભાઈ સોલંકી હિન્દુ એડવોકેટ ફોરમ દડુભાઈ ખાચર રાષ્ટ્રીય છાત્ર પરીષદ પ્રાંત મંત્રી મજબૂતભાઈ બસીયા અમરેલી જિલ્લા પ્રમુખ જીલુભાઈ વાળા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહામંત્રી મહેશભાઈ સોલંકી રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા પ્રમુખ દિલીપભાઈ બામટા વિગેરે પદાધિકારીઓ દ્વારા નવ નિયુક્ત પદઉન્નત યુવાનો ને ઓલ લાઈન શુભેચ્છા પાઠવી હતી આગામી દિવસો માં શહેર માં આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના વિવિધ આયામો છાત્ર પરિષદ મજૂર પરિષદ કિસાન પરિષદ મહિલા સંગઠન ઓજસ્વની પરિષદ ની નિમણૂક કરવા માં આવનાર છે રિપોર્ટ નટવરલાલ ભાતિયા

IMG-20250726-WA0114.jpg