ખેડૂત જાગૃતિ માટે રેવન્યુ નિષ્ણાંત એડવોકેટ રમણિક કોટડીયા નું વિશિષ્ટ સન્માન ગ્રીન ટીવી નિશાન ચોપાલ દ્વારા પ્રમાણપત્ર એનાયત ————————————- રાજકોટ તરઘડિયા ખાતે રેવન્યુ નિષ્ણાંત એડવોકેટ રમણિક કોટડીયા એ ચોપાલ સંસ્થાન દ્વારા સર્ટીફિકેટ પ્રશસ્તિપત્ર એનાયત ગ્રીન ટીવી નિશાન ચોપાલ નામની ભારત આખામાં પ્રસિદ્ધ સંસ્થા દ્વારા પ્રમાણ પત્ર એનાયત કરાયું ભારત સરકાર અને રાજ્ય સરકારની જુદી-જુદી ખેડૂતલક્ષી સંસ્થાઓ સાથે જોડાયેલ આ કાર્યક્રમ માં ૩૦૦થી વધારે ખેડૂતો હાજર રહ્યા હતા. કપાસ અને મગફળી પાકમાં પ્રબંધક બાબતે યુનિવર્સિટીના તજજ્ઞ તથા આત્માના અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા ખેડૂત જાગૃતિ માટે બેનમૂન કામગીરી માટે ગુજરાત રાજ્ય માં ખેડૂત સંસ્થા સમુદાય ને અવગત કરતા આયોજનો માટે એડવોકેટ રમણિક કોટડીયા ફ્રિ ખેડૂત સેમીનાર કરી માહિતી માટે સુંદર સેવા ઓ બદલ ગ્રીન ટીવી દ્વારા બિરદાવી સન્માનપત્ર આપવામાં આવેલ તેમ કિસાન સંઘ બાબરા ના ભનુભાઈ પાનશેરીયા ની યાદી માં જણાવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા


