Gujarat

રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ભાવભીનું સ્વાગત કરતા મહાનુભાવો.

રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ભાવભીનું સ્વાગત કરતા મહાનુભાવો.

રાજકોટ શહેર તા.૨૭/૭/૨૦૨૫ ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટ ખાતેના વિવિધ કાર્યક્રમોમાં સામેલ થવા હીરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, અગ્રણી માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, કલેકટર ઓમપ્રકાશ, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, પોલીસ કમિશનર બ્રજેશ ઝા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના મહાનુભાવો દ્વારા મુખ્યમંત્રીનું ભાવભીનું સ્વાગત કરાયું હતું.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250727-WA0112-2.jpg IMG-20250727-WA0111-3.jpg IMG-20250727-WA0110-0.jpg IMG-20250727-WA0109-1.jpg