મેંદરડા ખાતે મેરા યુવા ભારત જુનાગઢ ની કચેરી દ્વારા ૨૬ જુલાઈ ૨૦૨૫ કારગિલ વિજય દિવસ ઉજવણી કરવામાં આવેલ
મેંદરડા ખાતે આવેલા મેરા યુવા ભારત જુનાગઢ ની કચેરી દ્વારા તા: ૨૬ જુલાઈ ૨૦૨૫ કારગિલ દિવસ ની ઉજવણી કરવામાં આવી. કારગિલ વિજય દિવસ એ ભારતની તારીખ નો એક મહત્વ દિવસ છે . તે દર વર્ષ ૨૬ જુલાઈ એ ઉજવવામાં આવે છે . ખરેખર ૧૯૯૯ ના કારગિલ યુદ્ધ દરમિયાન સૈનિકોએ દેશ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું. ભારતીય સૈનિકોની બહાદુરીની શ્રધાંજલિ આપવા માટે દર આ વર્ષ દિવસે કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે આ જીલ્લા કક્ષાની નિમિત્તે યોજના કાર્યક્રમમાં તાલુકા.જીલ્લા.હોદેદારો. શિક્ષકો.પ્રિન્સિપાલ વગેરે ઇટાલી શાળા ત્યાં આ કાર્યકમ યુવા ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.તેમાં કારગીલ વિજય દિવસ ઉજવણી કરવામાં આવી આ કાર્યકમ કારગિલ વિજય દિવસ આખું ભારત વિજય દિવસ તરીકે ઉજવાય રહ્યો છે
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા



