જામનગર માર્કેટ યાર્ડમાં 501 ખેડૂતો આવતા કુલ 66 18 જેટલી ગુણી જણસની ઠલવાઈ હતી. જેમાં સૌથી ઊંચો ભાવ કાળા તલનો 41 50 બોલાયો હતો આ સાથે જ 31 53 મણ તલની આવક સૌથી વધુ નોંધાઈ હતી જ્યારે સૌથી ઓછી આવક એરંડાની અને મગની 3 ગણી ની નોંધાઈ હતી.
માર્કેટ યાર્ડમાં 501 ખેડૂતો આવતા યાર્ડમાં 17399 મણ આવકની નોંધાઈ હતી. જેમાં સૌથી ઊંચો ભાવ કાળા તલનો 41 50 બોલાયો હતો આ સાથે જ 31 53 મણ તલની આવક સૌથી વધુ નોંધાઈ હતી જ્યારે સૌથી ઓછી આવક એરંડાની અને મગની 3 ગુણી ની નોંધાઈ હતી.
જુવાર 530 675, બાજરી 355 થી 415, ઘઉં 450 થી 539, મગ 1200 થી 1560, અડદ 955 થી 1240, તુવેર 900 થી 1160, વાલ 200 થી 300, જો મેથી 850 થી 10 88, ચણા 900 થી 1059, ચણા સફેદ 1200 થી 1760, મગફળી 800 થી 1000, તલી 1500 થી 1950, તલ કાળા, 2500 થી 41 50 લસણ 425 થી 850 કપાસ 1220 થી 1470 જીરુ 2200 થી 36 85 અજમો 1000 થી 2500 થી 1450 અજમાની ભૂસી 100 થી ,1450 નો ભાવ બોલાવ્યો હતો