Gujarat

સિંઘાલી મદરસા એ કાદરિયા  માં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી 

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
મહુધા તાલુકાના સિંઘાલી ગામ ખાતે મદરસા એ કાદરિયા  માં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ બીજા અને ત્રીજા નંબરે આવનાર બાળકોને પ્રોતસાહન રૂપે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતુ.

cropimage1639652621904.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *