Gujarat

રાજકોટ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી પૈસા પડાવી લેતા ઇસમને મુદામાલ સાથે પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી પૈસા પડાવી લેતા ઇસમને મુદામાલ સાથે પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.

રાજકોટ શહેર એ.ડિવીઝન પોલીસ સ્ટેશન B.N.S કલમ-૩૦૮(૨), ૨૦૪,૩(૫) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેમા ફરીયાદીને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ફરીયાદી પાસેથી રૂ.૩૦,૦૦૦ બળજબરીથી કાઢી લીધેલ હોય, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા આરોપીને પકડી પાડવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે આરોપીને પકડી લેવા P.I બી.વી.બોરીસાગર નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ડી-સ્ટાફના એસ.એમ.રાણા તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના કનુભાઈ બસીયા તથા સાગરભાઇ માવદીયા તથા ધર્મેશભાઇ ખાંડેખા નાઓની સંયુકત હકીકત આધારે હેમુ ગઢવી હોલ પાસેથી ઇસમને ખાનગી રાહે મળેલ બાતમી આધારે પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સંદીપ કિશોરભાઈ રામાવત ઉ.૨૬ રહે.દૂધ સાગર રોડ ગુ.હા.બોર્ડ આવાસ ક્વાર્ટર બ્લોક-૧૦૬ રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260302-WA0092.jpg