Gujarat

રાજકોટ આજીડેમ પો.સ્ટે. નો લુંટ તથા મોટરસાયકલ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ આજીડેમ પો.સ્ટે. નો લુંટ તથા મોટરસાયકલ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓમાં લુંટ/ધરફોડ ચોરી તેમજ વાહનચોરી/મોબાઇલ ચોરી કરતા ઇસમોને પકડવા તેમજ આવા ગંભીર ગુન્હાઓ બનતા હોય જે ગુન્હાઓ અટકાવવા તેમજ આવા ગુન્હાઓ ડીટેકટ કરવા માટે અવાર-નવાર સુચનાઓ કરેલ હોય જે સુચના અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એમ.આર.ગોંડલીયા તથા પોલીસ એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓ રાજકોટ શહેરમાં બનતા લુંટ/ધરફોડચોરી તેમજ વાહન ચોરી/મોબાઇલ ફોન ચોરીના બનાવો અટકાવવા તેમજ અનડીટેક ગુન્હોઓ ડીટેકટ કરવા માટે સતત પ્રયત્નશીલ હોય. વી.ડી.ડોડીયા, એ.એન.પરમાર, આર.કે.ગોહીલ, ડી.પી.ઝાલા, એસ.વી.ચુડાસમા ટીમના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન જયદેવસિંહ પરમાર, રાજેશભાઇ જળુ, તુલશીભાઇ ચુડાસમા, અર્જુનભાઇ ડવ, રાહુલભાઈ ગોહેલ તથા જીલુભાઇ ગરચર ને મળેલ ખાનગી રાહે હકીકતના આધારે હોસ્પિટલ ચોક જુની કોર્ટ બિલ્ડીંગ પાસેથી એક ઇસમને લુંટના મોબાઇલ ફોન તેમજ રોકડા રૂપીયા તેમજ ચોરીના મોટરસાયકલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. વિશાલ રવજીભાઇ ચારોલા જાતે.દે.પુ. ઉ.૧૯ રહે.દેવીપુજક વાસ નદીના પટ્ટમાં સામા કાંઠે ઝુંપડામાં તા.લાઠી જી.અમરેલી. રાજકોટ શહેર આજીડેમ પો.સ્ટે. BNS કલમ-૩૦૯(૪), ૩(૫) તથા જી.પી.એકટ કલમ-૧૩૫(૧) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260508-WA0014.jpg