રાજકોટ વિદેશી દારૂના ગુન્હામાંઓ પકડાયેલ ઇસમની ક્રાઇમ બ્રાન્ચ દ્રારા તૈયાર કરેલ દરખાસ્તમાં પાસા હુકમ કરતા પોલીસ કમિશનર.
રાજકોટ શહેરમાં દારૂની બદી નેસ્ત નાબુદ કરવા પ્રોહીબેસન તેમજ ઇંગ્લીશ દારૂના કેશોમાં પકડાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત કરવા સુચના કરેલ જે અન્વયે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્રારા પાસા દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવેલ જે પોલીસ કમિશનર દ્રારા મંજુર કરવામાં આવતા ઇસમને પકડી પાસા વોરંટની બજવણી કરી જીલ્લા જેલ પાલનપુર ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. કેતન નિતીનભાઈ રાઠોડ જાતે-કડીયા ઉ.૪૦ રહે-બ્લોક નં.૬૩૧ નિવેદીતાનગર શેરીનં.૩/૬ નો ખુણો રૈયા ટેલીફોન એક્સચેન્જ મે.રોડ રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


