Gujarat

રાજકોટમાં સાયકલ ચોરીઓના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમની પાસા કરતા પોલીસ કમિશનર.

રાજકોટમાં સાયકલ ચોરીઓના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમની પાસા કરતા પોલીસ કમિશનર.

રાજકોટ ભકિતનગર પોલીસ સ્ટેશન તરફથી ઘરની અંદર તથા એપાર્ટમેન્ટના પાર્કીંગમાં પાર્ક નાના બાળકોની સાયકલો ચોરી કરવાની ટેવ વાળા અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમની પાસા દરખાસ્ત તૈયાર કરી, ચોરી કરતા ઇસમો ચોરી કરવાના ગુન્હાઓ કરતા અચકાય અને ચોરી કરતા ઇસમો ઉપર અંકુશ રહે અને લોકોના જાન માલ મિલ્કતનુ રક્ષણ રહે તે સારૂ અસરકારક કામગીરી કરવા અટકાયતી પગલા લેવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા પાસા દરખાસ્ત તૈયાર કરી, ઘનશ્યામ ભોજુમલભાઇ કાંજીયાણી જાતે.સીંધી ઉ.૫૭ રહે.જંકશન પ્લોટ શેરીનં.૭ કૈલાશ એપાર્ટમેન્ટ બ્લોકનં.૧ રાજકોટ વાળાને વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ સોપવા તજવીજ કરવામાં આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260621-WA0057.jpg