Gujarat

રાજકોટમાં મંદીરોની ભીડમાંથી ચોરી કરેલ સોનાના ચેઇન/માળાના મુદ્દામાલ સાથે એક મહીલાને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટમાં મંદીરોની ભીડમાંથી ચોરી કરેલ સોનાના ચેઇન/માળાના મુદ્દામાલ સાથે એક મહીલાને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે P.I એ.એસ.ચાવડા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના એસ.એમ.રાણા તથા વી.ડી.રાવલીયા નાઓની ટીમના પોલીસ સ્ટાફ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા આ દરમ્યાન વિજયરાજસિંહ જાડેજા તથા સાગરભાઇ માવદીયા, તુલશીભાઇ ચુડાસમા તથા સંજયભાઇ ખાખરીયા, ધર્મેશભાઇ ખાંડેખા નાઓને મળેલ ચોક્કસ હકીકત આધારે ચોરીના સોનાના દાગીના સાથે મહીલા આરોપીને રાજકોટ શહેર સીવીલ હોસ્પિટલ ચોક બ્રિજ નિચેથી પકડી પાડી એ.ડીવીઝન પો.સ્ટે. તેમજ આજીડેમ પો.સ્ટે. ખાતે રજિસ્ટર થયેલ ચોરીના અનડીટેકટ ગુન્હાઓ ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. હંસાબેન ઉર્ફે હંસલી દિલીપભાઇ મનજીભાઇ મકવાણા જાતે.દે.પુ. ઉ.૫૫ રહે.કુબલીયાપરા ટ્રેકટર ચોક સુલભ સૌચાલય પાસે રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260720-WA0055.jpg