રાજકોટમાં હથીયારો નુ વેંચાણ કરતી “વેપન કાર્ટેલ” ના 3 ઇસમોને દેશી બનાવટની પીસ્ટલ સાથે પકડી પાડતી PCB શાખા.
રાજકોટ શહેરમાં ગુન્હાઓ અટકાવવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી.ના પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર હથીયારો નુ વેંચાણ કરતી “વેપન કાર્ટેલ” ના ૧૪ ઇસમોને કુલ-૩૧ દેશી બનાવટના હથીયારો તથા જીવતા કાર્ટીસ નંગ-૩૨ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ. (૧) કિશોરભાઇ ઉર્ફે ભગત વજાભાઇ કોબીયા ઉ.૩૬ રહે.ખેરડી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર (૨) વિપુલ ઉર્ફે ભોલુ ભરતભાઇ સાંકળીયા ઉ.૩૩ રહે.ગોકુળઘામ રાજકોટ અમદાવાદ હાઇ-વે મોટીવાડી પાસે તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર (૩) સાવનભાઇ કેશુભાઇ ડાભી ઉ.૨૬ રહે.માલઘારી સોસાયટી શેરીનં.૩ ગાર્ડન રેસ્ટોરન્ટ પાછળ રાજકોટ. દેશી બનાવટની પીસ્ટલ નંગ-૩ કિ.૩૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


