Gujarat

ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા યાત્રાધામ અંબાજી સાયકલ પ્રવાસ આયોજન કરવામાં આવ્યું

*છેલ્લા ચાર વરસથી પર્યાવરણ બચાવો સાયકલ ચલાવો તે સંદેશ આપે છે*
યાત્રાધામ અંબાજી માં ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ 2017/2018/2020 અને 2021 છેલ્લા ચાર વરસથી પર્યાવરણ બચાવો સાયકલ ચલાવો તે સૂત્ર થી ગાંધીનગર થી અંબાજી સાયકલ પ્રવાસ નું આયોજન કરે છે અને દર વર્ષે 60થી 65 સાઇકલ જોડાય છે સાયકલ પ્રવાસ યોજીને યુવાનોમાં એક ઉત્સાહ જાગૃતિ લાવવા માટે નો પ્રયાસ છે ટ્રસ્ટ નાં ટ્રસ્ટી શ્રી કનુભાઈ નવનીતભાઈ પ્રવીણભાઈ મહેન્દ્રભાઈ નારદીપુર વાળા એ બધા સખત મહેનત કરે છે જ્યારે સાયકલ પ્રવાસ અંબાજી પહોંચે છે ત્યારે ટ્રસ્ટના કાર્યાલયમાં ધજા પૂજન કરી અને સૌ સાથે વાજતે ગાજતે અંબાજી મંદિર પહોંચે છે અને અંબાજી મંદિરમાં ભૂદેવો દ્વારા sayklisto ને તિલક કરી અને મંદિરમાં મા જગદંબાના શિખર ઉપર ધજા ચડાવે છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20211227_092307.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *